ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » In Depth» Beggars of this village have big shoking income every months

  આ ભિખારીઓની આવક જાણી રહી જશો દંગ, બેંક બેલેન્સ, મકાન, દાગીના બધુ જ અઢળક

  divyabhaskar.com | Last Modified - Feb 26, 2018, 02:00 PM IST

  લગ્નનો પ્રસંગ હોય કે કોઈ તહેવાર તેમના ખર્ચાઓ જોઈને તમારી આંખો પહોળી થઈ જશે
  • +4 બીજી સ્લાઈડ્સ જુઓ

   નેશનલ ડેસ્ક: તાજેતરમાં જ કેન્દ્ર સરકારે ભિખારીઓને 'કૌશલ વિકાય યોજના 'અંતર્ગત પ્રશિક્ષિત કરી રોજગારી આપવામાં આવશે એવી જાહેરાત કરી છે. જો કે, ભારતના આ શહેરમાં ભિખારીઓનું કૌશલ્ય તમને પણ વિચારતા કરી દેશે.

   છત્તીસગઢના ભિલાઈમાં આવેલા ઈસ્પાત નગરીના રૂપથી જાણીતા આ શહેરમાં ભિખારીઓનું ભીખારોઓનું જબરજસ્ત દાદાગીરી છે, તેમની સામે લડવાની કોઈની તાકાત નથી. કેટલાક તો એટલા માથાભારે છે કે એક સ્ટીલ પ્લાન્ટના કવાર્ટર્સ પર કબજો કરી લીધો છે. બીએસપી હોસ્પિટલ પરિસર સ્થિત હનુમાન મંદિર તથા સાંઈ મંદિર અહીંયા સૌથી વધુ કમાણીવાળા સ્થાનોમાં માનવામાં આવે છે. અહીંયા બેસનારા ભીખારોઓ ધનવાન છે. અહીના ભિખારીઓ માટે દરરોજેના 500 રૂપિયા કમાવવા સામાન્ય વાત છે, સરેરાશ 1200થી 1500 રૂપિયા તથા મંગળવારે અને શનિવારે અઢીથી ત્રણ હજાર રૂપિયા કમાનારા ભિખારીઓ અહી તમને ઘણા જોવા મળશે.

   આગળની સ્લાઈડ્સમાં વાંચો વધુ વિગતો...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (In Depth Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Beggars of this village have big shoking income every months
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `