ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » In Depth» ઈન્દિરા-સંજયના મોતની આગાહી કરનાર જ્યોતિષે હવે રાહુલ-મોદી માટે કરી આ ભવિષ્યવાણી | Astrology predicts the death of Indira-Sanjay now the prediction about Rahul Modi

  ઈન્દિરા-સંજયના મોતની આગાહી કરનાર જ્યોતિષે હવે રાહુલ-મોદી માટે કરી આ ભવિષ્યવાણી

  divyabhaskar.com | Last Modified - May 30, 2018, 02:27 PM IST

  ભાજપની જીત અને કોંગ્રેસના હાર પાછળનું જણાવ્યું કારણ, આગામી સમય બંન્ને માટે હશે આવો
  • +3 બીજી સ્લાઈડ્સ જુઓ

   નેશનલ ડેસ્કઃ પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી અને સંજય ગાંધીના મોટને લઈને સ્પષ્ટ ભવિષ્યવાણી કરનાર ફેમસ જ્યોતિષાચાર્ય હરિદયાલ મિશ્રએ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને લઈને એક ચોંકાવનારી ભવિષ્યવાણી કરી છે.

   અગાઉ કરેલી ભવિષ્યવાણી સાચી સાબિત થઈ છે

   જ્યોતિષ અને ભવિષ્યવાણી પર ઘણા ઓછા લોકો જ વિશ્વાસ વ્યક્ત કરતા જોવા મળે છે, પરંતુ તમને એ જાણીને આશ્ચર્ય થશે કે હરિદયાલ મિશ્રએ સંજય ગાંધી અને ઈન્દિરા ગાંધીના મોતની ભવિષ્યવાણી સાથે અન્ય રાજકીય ભવિષ્યવાણીઓ પણ કરી હતી. જો કે, ભવિષ્યમાં તે સાચી પણ સાબિત થઈ હતી. ત્યારે હવે રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદી પર હરિદયાલ મિશ્રની ભવિષ્યવાણીથી રાજનીતિ ઘણી ગરમાઈ ગઈ છે.

   રાહુલ ગાંધી માટે શું કરી ભવિષ્યવાણી?

   જ્યોતિષાચાર્ય મિશ્રએ રાહુલ ગાંધીને લઈને કહ્યું કે, આગામી સમય રાહુલ ગાંધી માટે ક્યારેય પણ સારો નહી હોય. તેમણે કહ્યું કે, હવે રાહુલને થોડા સમય માટે શાંત રહેવું જોઈએ અને તેમને વિચાર મંથન કરવું જોઈએ. હરિદયાલ મિશ્રએ વધુમાં કહ્યું કે, આગામી સમય કોંગ્રેસ પાર્ટી માટે યોગ્ય નથી. તેમણે એમ પણ માન્યું કે, રાહુલના ખરાબ સમયના કારણે જ તેમના નેતૃત્વમાં કોંગ્રેસને અલગ અલગ રાજ્યોમાં હાર મળી છે.

   PM મોદી માટે શું કરી ભવિષ્યવાણી?

   જ્યોતિષાચાર્ય મિશ્રએ વડાપ્રધાન મોદીને લઈને સકારાત્મક ભવિષ્યવાણી કરી છે. તેમણે કહ્યું કે, આગામી સમય પીએમ મોદી માટે ઘણો સફળ રહેશે. આવનારો થોડા સમય સુધી તેમને કોઈ પણ ચૂંટણીમાં હાર નહી મળે. નરેન્દ્ર મોદીના ગ્રહો મજબૂત છે અને આવનારા થોડા વર્ષો સુધી તેમને હરાવવા દરેક વિપક્ષિઓ માટે અશક્ય રહેશે.

   આગળ વાંચો, વિપક્ષને લઈને શું કરી ભવિષ્યવાણી...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (In Depth Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: ઈન્દિરા-સંજયના મોતની આગાહી કરનાર જ્યોતિષે હવે રાહુલ-મોદી માટે કરી આ ભવિષ્યવાણી | Astrology predicts the death of Indira-Sanjay now the prediction about Rahul Modi
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `