ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » In Depth» ના ઉપાડ્યો અમિત શાહનો ફોન, 15 મિસકોલ બાદ તે વાત જાણવા મળી જેના ઉપર ના થયો વિશ્વાસ | amit shah called fifteen times this politician for make him deputy cm of JK

  ના ઉપાડ્યો અમિત શાહનો ફોન, 15 મિસકોલ બાદ તે વાત જાણવા મળી જેના ઉપર ના થયો વિશ્વાસ

  divyabhaskar.com | Last Modified - May 12, 2018, 10:59 AM IST

  રાજનેતાએ અનુભવ શેર કરતા જણાવ્યું, અમિત શાહના પંદર મિસકોલ જોઈને હું ગભરાઈ ગયો
  • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

   નેશનલ ડેસ્કઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ કોઈને ફોન કરે અને તે ના ઉઠાવે એવું બની જ ના શકે. ખાસ કરીને જો વ્યક્તિ રાજનેતા અને ભાજપનો જ સભ્ય હોય તો આ વાતની કલ્પના પણ ના કરી શકાય. પરંતુ આવું બન્યું છે એ પણ એક-બે વાર નહીં પરંતુ પંદર વાર. આ એવા 15 મિસકોલ છે જેણે એક ભાજપના નેતાને એક રાજ્યના ઉપમુખ્યમંત્રી બનાવી દીધા.

   આ સ્ટોરી છે જમ્મુ-કાશ્મીરના નવનિયુક્ત ઉપમુખ્યમંત્રી કવિન્દ્ર ગુપ્તાની. જેમના રાજનૈતિક જીવનમાં આવેલા પરિવર્તનમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના 15 મિસ કોલની મહત્વની ભુમિકા છે. અમિત શાહ કવિન્દ્ર ગુપ્તાને સતત ફોન કરી રહ્યા હતા. એ પણ એવું કહેવા માટે કે તેમને ઉપમુખ્યમંત્રી બનાવાઈ રહ્યા છે. પરંતુ કવિન્દ્ર છે જેઓ ફોન નહોતા ઉઠાવી રહ્યા.

   આગળ વાંચો, શું હતું ફોન ના ઉપાડવાનું કારણ...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (In Depth Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: ના ઉપાડ્યો અમિત શાહનો ફોન, 15 મિસકોલ બાદ તે વાત જાણવા મળી જેના ઉપર ના થયો વિશ્વાસ | amit shah called fifteen times this politician for make him deputy cm of JK
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top