ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » In Depth» Akash and shloka studied in Dhirubhai Ambani International School

    આકાશ અને શ્લોકા જ્યાં ભણ્યા તેની કેટલી છે ફી? સ્ટાર્સના સંતાનો પણ કરી ચૂક્યા છે સ્ટડી

    divyabhaskar.com | Last Modified - Mar 06, 2018, 04:33 PM IST

    આકાશ અને શ્લોકા ધીરૂભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં સાથે ભણતા હતા
    • +6 બીજી સ્લાઈડ્સ જુઓ

      નેશનલ ડેસ્કઃ હાલમાં ભારતના સૌથી ધનિક મુકેશ અંબાણીના દિકરા આકાશ અંબાણીની સગાઈ પ્રખ્યાત હીરા કારોબારી રસેલ મહેતાની દીકરી શ્લોકા મહેતા સાથે થાય તેવી ચર્ચાઓ ચાલી રહી છે. રસેલ મહેતાનો પરિવાર દક્ષિણ મુંબઈમાં રહે છે. આકાશ અને શ્લોકા ધીરૂભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં સાથે ભણતા હતા. આ સ્કૂલ નીતા અંબાણી રિલાયન્સ ફાઉન્ડેશન હેઠળ ચલાવે છે, જેને નીતા અંબાણી પોતે સંભાળે છે.

      શું છે સ્કૂલની ખાસિયત?

      - ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલ 2003 માં સ્થાપિત કે -12 સ્કૂલ છે.
      - આ સ્કૂલના શિક્ષકો પ્રોફેશનલ ડેવલપમેન્ટ ઓપર્ચ્યૂનિટિ પર ભાર મૂકે છે અને આતરરાષ્ટ્રીય ટીચર એક્ષચેન્જ પ્રોગ્રામ્સમાં ભાગ લે છે.
      - 3જા ધોરણ પછીથી વિદ્યાર્થીઓ કોમ્યુનિટી સર્વિસ પ્રોગ્રામ્સની વિશાળ શ્રેણીમાં ભાગ લે છે.
      - આ સ્કૂલમાં બાળકને શરૂઆતથી જ એજ્યુકેશનલ ફિલોસોફી, અભ્યાસ પ્રત્યેનો અભિગમ, બ્રેડ્થ ઓફ વિઝન પર ધ્યાન આપવામાં આવે છે.
      - અહીંયા ધોરણ 10માં ICSE(Indian Certificate of Secondary Education), IGCSE(International General Certificate of Secondary Education) જ્યારે ધોરણ 12માં IBDP( International Baccalaureate board) બોર્ડ લાગે છે.

      આટલી છે સ્કૂલની ફી

      - LKG ક્લાસ 4ના 2.05 લાખ રૂપિયા
      - LKG ક્લાસ 5-7ના 2.1 લાખ રૂપિયા
      - ICSE ક્લાસ 8-10ના 2.3 લાખ રૂપિયા
      - IGCSE ક્લાસ 8-10ના 5.9 લાખ રૂપિયા
      - IBDP ક્લાસ 11-12ના 9.65 લાખ રૂપિયા

      આગળની સ્લાઈડ્સમાં વાંચો આ સ્ટાર્સના બાળકો કરી ચૂક્યા છે અભ્યાસ...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (In Depth Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Akash and shloka studied in Dhirubhai Ambani International School
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `