ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » In Depth» Akash Ambani and Shloka Mehta may tie the knot by december 2018

    2018ના સૌથી મોટા લગ્નથી એકબીજાના થઇ જશે આકાશ અંબાણી અને શ્લોકા?

    divyabhaskar.com | Last Modified - Mar 06, 2018, 12:36 PM IST

    શ્લોકા મહેતા એન્ટરપ્રેન્યોર છે, હાલમાં તે હીરા કારોબાર સાથે જોડાયેલ રોજી બ્લૂ ફાઉન્ડેશનની ડાયરેક્ટર છે
    • આકાશ અને શ્લોકા સાથે હોય તેવી ઇન્ટરનેટ પર ફરતી થયેલી તસવીર
      +5 બીજી સ્લાઈડ્સ જુઓ
      આકાશ અને શ્લોકા સાથે હોય તેવી ઇન્ટરનેટ પર ફરતી થયેલી તસવીર

      નેશનલ ડેસ્ક: દેશના સૌથી અમીર બિઝનેસમેન મુકેશ અંબાણીના દીકરા આકાશ અંબાણીના લગ્ન થવાના છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈ પ્રમાણે, વર્ષના અંતે આકાશ પ્રખ્યાત હીરા કારોબારી રસેલ મહેતાની દીકરી શ્લોકા મહેતા સાથે લગ્નના બંધનમાં બંધાઇ જશે.

      જોકે, બંને પરિવારોએ આ વિશે કોઇ જ ટિપ્પણી કરવા માંગતાં નથી. સૂત્રો પ્રમાણે સગાઈની ઘોષણા આગામી થોડાં સપ્તાહમાં થઇ શકે છે. ઉલ્લેખનીય છે કે શ્લોકા મહેતા એન્ટરપ્રેન્યોર છે. હાલમાં તે હીરા કારોબાર સાથે જોડાયેલ રોજી બ્લૂ ફાઉન્ડેશનની ડાયરેક્ટર છે.

      આગળની સ્લાઇડમાં ક્લિક કરીને જુઓ, શ્લોકા મહેતાની આકાશ અંબાણી, ઈશા અંબાણી તથા અન્ય મિત્રો સાથેની તસવીરો...

    • કોઈ ફંક્શનમાં આકાશ અને શ્લોકા એકસાથે
      +5 બીજી સ્લાઈડ્સ જુઓ
      કોઈ ફંક્શનમાં આકાશ અને શ્લોકા એકસાથે

      નેશનલ ડેસ્ક: દેશના સૌથી અમીર બિઝનેસમેન મુકેશ અંબાણીના દીકરા આકાશ અંબાણીના લગ્ન થવાના છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈ પ્રમાણે, વર્ષના અંતે આકાશ પ્રખ્યાત હીરા કારોબારી રસેલ મહેતાની દીકરી શ્લોકા મહેતા સાથે લગ્નના બંધનમાં બંધાઇ જશે.

      જોકે, બંને પરિવારોએ આ વિશે કોઇ જ ટિપ્પણી કરવા માંગતાં નથી. સૂત્રો પ્રમાણે સગાઈની ઘોષણા આગામી થોડાં સપ્તાહમાં થઇ શકે છે. ઉલ્લેખનીય છે કે શ્લોકા મહેતા એન્ટરપ્રેન્યોર છે. હાલમાં તે હીરા કારોબાર સાથે જોડાયેલ રોજી બ્લૂ ફાઉન્ડેશનની ડાયરેક્ટર છે.

      આગળની સ્લાઇડમાં ક્લિક કરીને જુઓ, શ્લોકા મહેતાની આકાશ અંબાણી, ઈશા અંબાણી તથા અન્ય મિત્રો સાથેની તસવીરો...

    • +5 બીજી સ્લાઈડ્સ જુઓ

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (In Depth Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Akash Ambani and Shloka Mehta may tie the knot by december 2018
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `