ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » In Depth» A tweet change a policeman life and will not be able to recognize him now

  જે પોલીસમેનની ઉડી'તી મજાક, હવે તેને જોઈ ઓળખી પણ નહીં શકો!

  divyabhaskar.com | Last Modified - Mar 10, 2018, 09:59 AM IST

  એક ટ્વિટથી જિંદગી બદલાઈ ગઈ અને વધેલા વજનની સારવાર શરૂ થઈ, 65 કિલો વજન ઉતાર્યું
  • +7 બીજી સ્લાઈડ્સ જુઓ

   નેશનલ ડેસ્કઃ બોડીશેમિંગ એટલે કે કોઈ વ્યક્તિની શારીરિક બનાવટની કાં તો ખોળની મજાક કરવી ખોટી વાત છે. એ જ મજાક ટ્વિટર પર ઉડાવવી સારી વાત છે કે ખરાબ, તેના પર વિદ્વાનોમાં મતભેદ થઈ ગયો છે. કારણ કે મજાક ઉડવતી ટ્વિટે એક પોલીસમેનની જિંદગી બદલી નાખી. એ પોલીસ જવાન છે દોલતરામ. યાદ છે તમને? જેની તસવીર ટ્વિટ કરીને શોભા ડેએ લખ્યું હતું કે, Heavy police bandobast in Mumbai today! એ એક ટ્વિટના કારણે શોભા ડે ટ્રોલ થઈ હતી. દોલતરામની જિંદગી અહીંથી બદલાઈ ગઈ. વધી ગયેલા વજનના કારણે તેમની સારવાર શરૂ થઈ અને વજન ઘણું ઓછું થઈ ગયું છે. દોલતરામ હવે શોભા ડેને પર્સનલી મળીને આભાર વ્યક્ત કરવા માંગે છે.

   ગત વર્ષે મુંબઈમાં બીએમસીની ચૂંટણી થઈ રહી હતી. ચૂંટણી મુંબઈમાં અને હોબાળો આખા દેશ ઉપરાંત ટ્વિટર પર પણ મચી ગયો હતો. ચૂંટણી દરમિયાન થયેલા હોબાળાની ખુમારી વચ્ચે શોભા ડેથી ભૂલથી મિસ્ટેક થઈ ગઈ. તેમણે દોલતરામ જોગાવતની તસવીર 21 ફેબ્રુઆરીના રોજ ટ્વિટ કરી અને મજાક કરતા લખ્યું કે, મુંબઈમાં ભારે પોલીસનો બંધોબસ્ત કરવામાં આવ્યો છે.

   આગળની સ્લાઈડ્સમાં વાંચો વધુ વિગતો...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (In Depth Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: A tweet change a policeman life and will not be able to recognize him now
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `