ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » In Depth» જ્યારે એક કાશ્મીરીએ પોતાની બહેન માટે CRPFના જવાનો પાસે માગ્યું BLOOD | A Kashmiri demands blood for his sister from CRPF jawans

  જ્યારે એક કાશ્મીરીએ પોતાની બહેન માટે CRPFના જવાનો પાસે માગ્યું BLOOD

  divyabhaskar.com | Last Modified - Jun 14, 2018, 06:18 PM IST

  બે જવાનોએ રક્તદાન બાદ રોજા ખોલા, જવાનોનો આ જુસ્સો દેશના સામાન્ય લોકો માટે ગર્વની વાત
  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

   નેશનલ ડેસ્કઃ કાશ્મીરમાં રમજાન મહિનામાં ભારત સરકારનો સસ્પેન્શન ઓફ ઓપરેશન એટલે કે સૈન્ય કાર્યવાહી ના કરવાનો નિર્ણય લાગૂ છે. છતા આતંકવાદીઓનો ખૂની ખેલ ઘાટીમાં સતત ચાલુ રહ્યો છે. સૈન્ય, અર્ધસૈનિક દળો અને પોલીસ જવાનોને આતંકવાદીઓ સતત નિશાન બનાવી રહ્યા છે. આ દરમિયાન કાશ્મીરમાં અમુક એવા જવાન છે જે પોતાનું લોહી આપીને રમજાનના પવિત્ર મહિનામાં પોતાના રોજા ખોલી રહ્યા છે. એ વાતની પરવાહ કર્યા વિના જ્યારે તેઓ પાછા પોતાની ડ્યૂટી પર જશે તો આતંકવાદી તેમને નિશાન બનાવવા માટે તૈયાર રહેશે.

   ડ્યૂટી પરથી પાછા ફરી પહોંચ્યા હોસ્પિટલ

   કાશ્મીરમાં ભલે CRPFના જવાનોને દરરોજ પથ્થરબાજોનો સામનો કરવો પડતો હોય, પરંતુ તેમના દિલમાં ઘાટીના દરેક વ્યક્તિ માટે ભરપૂર પ્રેમ છે. આ ત્યારે જોવા મળ્યું જ્યારે હોસ્પિટલમાં લોહીની કમીના કારણે તડપી રહેલી પોતાની બહેન માટે એક કાશ્મીરીએ CRPFના જવાન પાસે લોહી માગ્યું. સીઆરપીએફના 4 જવાન સંજય પાસવાન, મુદાસિર રસૂલ, મોહમ્મદ અસલમ મીર અને રામ નિવાસ ગુરુવારે જ્યારે પોતાની ડ્યૂટી પરથી પાછા ફરી રહ્યા હતા, તો કેમ્પ જઈને સીધા શેર-એ-કાશ્મીર ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ હોસ્પિટલ પહોંચ્યા.

   બે જવાનોને રોજા હતા

   તેમાં બે જવાન મુદાસિર રસૂલ અને મોહમ્મદ અસલમ મીરે રમજાન મહિનામાં રોજા રાખેલા હતા. 20 વર્ષની એક છોકરી જે લ્યૂકીમિયાથી પીડિત હતી અને તેને લોહીની જરૂર હતી, આ ચાર જવાનોએ લગભગ 4 યુનિટ લોહી આ છોકરીને આપ્યું. મુદાસિર રસૂલ અને અસલમ મીરે રક્તદાન બાદ પોતાના રોજા ખોલ્યા.

   શું હોય છે લ્યૂકીમિયા

   આ બીમારી ખાસ કરીને મહિલાઓમાં જોવા મળે છે. આ બીમારીના કારણે શરીરમાં કેન્સરના લક્ષણ વધવા લાગે છે અને બોલી બનવાનું બંધ થઈ જાય છે. લ્યૂકીમિયા ગ્રસિત દર્દીને બરાબર લોહીની જરૂર પડે છે. આ જવાનોએ રક્તદાન બાદ સીઆરપીએફે ટ્વિટ કરી છે.

   મદદગાર પર માંગી મદદ

   સીઆરપીએફ મદદગાર નામેથી કાશ્મીરમાં હેલ્પલાઈન ચલાવે છે. આ હેલ્પલાઈન દ્વારા કાશ્મીરમાં જરૂરિયાતમંદ લોકો મદદ માંગે છે, જેના દ્વારા સીઆરપીએફ તેમની મદદ કરે છે. જવાનોનો આ જુસ્સો દેશના સામાન્ય લોકો માટે ગર્વની વાત છે.

   આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીરો...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (In Depth Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: જ્યારે એક કાશ્મીરીએ પોતાની બહેન માટે CRPFના જવાનો પાસે માગ્યું BLOOD | A Kashmiri demands blood for his sister from CRPF jawans
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `