ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » In Depth» સૌથી વધુ નેપાળની 15, અમેરિકાની 9 અને ભારતની 8 મહિલા પર્વતારોહણ કરશે | 100 women will climbing Mount Everest this spring season

  આ વર્ષે 100 મહિલાઓ સર કરશે માઉન્ટ એવરેસ્ટ, અત્યાર સુધી આટલા લોકો કરી ચૂક્યા છે પર્વતારોહણ

  divyabhaskar.com | Last Modified - Apr 30, 2018, 01:23 PM IST

  આ સિઝનમાં નેપાળથી 346 અને તિબેટ તરફથી 180 લોકોને પરમિટ મળી ચૂકી છે
  • તસવીર એવરેસ્ટના બેઝ કેમ્પની છે, જે 5,364 મીટરની ઊંચાઇ પર છે...
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   તસવીર એવરેસ્ટના બેઝ કેમ્પની છે, જે 5,364 મીટરની ઊંચાઇ પર છે...

   નેશનલ ડેસ્કઃ વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટના બેઝ કેમ્પની છે. અહીં છેલ્લા કેટલાક દિવસોથી ચહલપહલ વધી ગઇ છે. દુનિયાભરના પર્વતારોહકો અહીં એકઠા થઇ રહ્યા છે. તેમણે આવતા મહિને શરૂ થનારી એવરેસ્ટ એક્સ્પીડિશન પરમિટ માટે અરજી કરી છે. નેપાળનો ટુરિઝમ વિભાગ અત્યાર સુધીમાં 346 લોકોને પરમિટ આપી ચૂક્યો છે. તેમાં રેકોર્ડ 60 મહિલા છે.

   આ એક્સ્પીડિશનના ઇતિહાસમાં મહિલાઓનું સૌથી મોટું ગ્રૂપ છે. નેપાળના ટુરિઝમ વિભાગના જણાવ્યાનુસાર તાજેતરના વર્ષોમાં દુનિયાભરની મહિલા પર્વતારોહકોમાં એવરેસ્ટ સર કરવાની ઇચ્છા વધી છે. ગયા વર્ષે રેકોર્ડ 33 મહિલાએ એવરેસ્ટ સર કર્યો હતો. આ વર્ષે 60 મહિલાને પરમિટ અપાઇ ચૂકી છે. તિબેટ તરથી 180 લોકોને પરમિટ મળી ચૂકી છે.

   એવરેસ્ટ એક્સ્પીડિશન વિશ્વની સૌથી કઠિન ઇવેન્ટ છે. ગયા વર્ષે 373 લોકોને પરમિટ મળી હતી. 33 મહિલા શિખર સુધી પહોંચી હતી. 7 પર્વતારોહકોના મોત પણ થઇ ગયા હતા. વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટ પર આ સિઝનમાં સૌથી વધુ 100 મહિલા પર્વતારોહણ કરશે, પરમિટ ફીથી નેપાળને 28 કરોડની કમાણી થઈ છે.

   નેપાળની 5 મહિલા પત્રકાર પણ આ એક્સ્પીડિશનમાં જઇ રહી છે. તેમાંથી એક શર્મિલા શ્રેષ્ઠા છે. તે એવરેસ્ટ પર જતી મહિલાઓની સ્માઇલ સાથેની તસવીરો લે છે અને તેનું પ્રદર્શન યોજે છે. આ વખતે તે પૂરા પર્વતારોહણ દરમિયાન મહિલાઓની તસવીરો લેશે અને તેનું પ્રદર્શન યોજશે.

   65 વર્ષમાં 365 મહિલા 3,195 પુરુષ જ એવરેસ્ટ પર પહોંચ્યા

   નેપાળ માઉન્ટેનિયરિંગ એસોસિયેશનના કહેવા મુજબ 1975માં જાપાનની જુનકો આ શિખર સર કરનારી પ્રથમ મહિલા બની હતી. કુલ 356 મહિલા શિખરે પહોંચી છે. માત્ર 5 નેપાળી યુવકોને જ પરમિટ મળી છે જ્યારે 15 નેપાળી મહિલાઓને પરમિટ મળી છે. નેપાળી મહિલાઓનું સૌથી મોટું ગ્રૂપ વર્ષ 2008માં 10 લોકોનું હતું. અત્યાર સુધીમાં 3,195 પુરુષ એવરેસ્ટના શિખર પર પહોંચી ચૂક્યા છે. તેમાં 135 નેપાળી છે. કેટલી મહિલાઓ અને કેટલા પુરુષોએ એવરેસ્ટ સર કરવાનો પ્રયાસ કર્યો છે તેનો ડેટા ઉપલબ્ધ નથી.

   આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીરો...

  • +4 બીજી સ્લાઈડ્સ જુઓ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (In Depth Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: સૌથી વધુ નેપાળની 15, અમેરિકાની 9 અને ભારતની 8 મહિલા પર્વતારોહણ કરશે | 100 women will climbing Mount Everest this spring season
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top