તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

CM યોગી આદિત્યનાથની ટીમમાં છે આ 5 મહિલાઓ, જાણો તેઓના વિશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
લખનઉઃ યોગી આદિત્યનાથે રવિવારને યુપીના 32માં સીએમ પદના શપથ લીધા. તેની સાથે કેશવ પ્રસાદ મોર્ય અને દિનેશ શર્માએ ડેપ્યુટી સીએમ પદના શપથ લીધા. આ સિવાય 44 અન્ય નેતાઓને પણ મંત્રી બનાવ્યા હતા. તેમાં 5 મહિલાઓએ પણ મંત્રી પદની શપથ લીધા. આ પ્રસંગે લખનઉના કાંશીરામ સ્મૃતિ ઉપવનમાં થયેલા સમારોહમાં પીએમ નરેન્દ્ર મોદી, અમિત શાહ અને લાલકૃષ્ણ અડવાણી સહિત અનેક મોટાં નેતાઓએ હાજરી આપી હતી. સેરેમનીમાં 9 રાજ્યોએ સીએમ પણ મોજૂદ રહ્યા. મુલાયમ-અખિલેશ યાદવ પણ શપથ ગ્રહણમાં પહોંચ્યા. આ મહિલાઓને બનાવ્યા મંત્રી... 

સ્વાતિ સિંહ - રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) 

- યુપીના નવનિર્વાચિત સીએમ યોગી આદિત્યનાથના મંત્રાલયમાં સ્વાતિ સિંહે રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) તરીકે શપથ લીધા હતા. 
- માયાવતી પર વિવાદિત ટીપ્પણી કરનાર બીજેપી નેતા દયાશંકરની પત્ની સ્વાતિ સિંહે અખિલેશના ભાઇ અનુરાગને હરાવ્યા હતા. 
- પહેલીવાર વિધાનસભા ચૂંટણી લડનાર સ્વાતિને બીજેપીએ લખનઉની સરોજની નગરની સીટથી ટિકિટ આપી હતી, જ્યાં તેઓએ કુલ 108506 મત મેળવ્યા હતા. 
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો