નક્સલીઓના આંતકની 10 તસવીરોઃ ચારેયકોર સન્નાટો ને થરથર ધ્રુજતી પોલીસ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઝારખંડની રાજધાની સાથે જોડાયેલો ગુમલા જિલ્લો. આ જિલ્લામાં ચાલે છે નક્સલીઓની સમાંતર સરકાર. સાંજ પડતાંની સાથે જ ગામમાં સન્નાટો પ્રસરી જાય છે. શહેરમાં રાતે આઠ વાગતાની સાથે જ દુકાનોના શટ્ટર પડી જાય છે અને લટકવાં લાગે છે તાળા.

જનતાની સુરક્ષાના બદલામાં દર મહિને ‘રોકડા’ કરી લેતી પોલીસ પણ પોલીસ સ્ટેશનમાં ભરાઈ રહે છે. અહીં નક્સલીઓનો એવો તે ભય કે કેટલાય પોલીસ સ્ટેશનના ગેટ તો ક્યારેય ખુલે જ નહીં. મોટા ગેટની બાજૂમાં એક નાનો દરવાજો ને પોલીસવાળાઓ અહીંથી જ અવન જવન કર્યા કરે.

નક્સલીઓના ભયના આંતકની તસવીરો જોવા માટે તસવીર પર ક્લિક કરોઃ