SPL PICS: મહાકુંભના પ્રથમ શાહી સ્નાન પ્રસંગ પહોંચી શિલ્પા શેટ્ટી

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કુંભ ક્ષેત્રમાં પહેલા શાહી સ્નાનનો દિવસ સંસ્કૃતિ અને આસ્થાનો દુર્લભ સંયોગ જોવા મળી રહ્યો છે. સોમવારે બૉલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી સંગમ વિસ્તારમાં અચાનક આવી પહોંચી હતી. શિલ્પાએ સંગમમાં સ્નાન કર્યા બાદ નૈની અને અરૈલ ઘાટ પર વિશેષ પૂજન અને સંકલ્પ કર્યો હતો.
તેણે આ અવસર પર સંગમ અને પ્રયાગના મહાત્મયન ચર્ચા કરતી આ દુર્લભ સંયોગના અવસરે પ્રયાગ પહોંચ્યાં બાદ પોતાને ધન્ય થઈ હોવાની જણાવી હતી. શિલ્પાએ ગંગા એક્શન પરિવારના મુખી સ્વામી ચિદાનંદ સરસ્વતીજીનાં વિશેષ પૂજન કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
તસ્વીરોમાં નિહાળો શિલ્પાનું કુંભ આગમન...