તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કવાંટ: સમગ્ર વિશ્વ એકમેક ની નજીક આવ્યું જેનું માધ્યમ છે મોબાઈલ... મોબાઈલના આવવાથી વિવિધ જીવન ને ફાયદાઓ થવા પામ્યા છે પરંતુ આ મોબાઈલો માટે ઉભા કરવામાં આવતા ટાવરો ના રેડીએસનથી કવાંટ નગર અને તાલુકામાં પશુ પક્ષીઓને ભારે નુકસાન થતું હોવાની ચર્ચાઓ હાલ નગર અને તાલુકામાં સાંભળવા મળી રહી છે.
મોબાઈલ ટાવરના રેડીએસનથી કવાંટ તાલુકામાં ચકલીઓ લુપ્ત થવા પામી છે.
જ્યારે શ્વાન (કુતરા)ઓના શરીર પરથી વાળ ઉતરી જવાની બીમારી રેડીએસન ને લઈને થાય છે તેમ પ્રજાએ કરેલ સંશોધનમાં જાણવા મળ્યું છે. આમ તો માનવજીવન ને પણ આ ટાવર ના રેડીએસન થી નુકસાન થાય છે પણ એ મંદ ગતિએ થતા નુકસાનથી માનવજીવનને ખબર પડતી નથી. તેથી હાલમાં આ તાલુકાના વિજ્ઞાન ક્ષેત્રમાં સિદ્ધિ પ્રાપ્ત કરનાર વ્યક્તિઓ દ્વારા ટાવરના રેડીએસનથી થતા નુકસાન હાલ વેઠવું પડે છે. જો કે આ રેડીએશનથી થતા નુકસાન અંગે આ માત્ર પ્રજાએ કરેલ સંશોધનથી જણાયું છે.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.