ગુજ્જુનો કમાલ ફેસબુક અને ગુગલની ક્ષતિ સુધારી મેળવ્યું ઇનામ

મનન શાહ સૌથી નાની વયનો સાઇબર સિક્યુરિટી એક્સપર્ટ બન્યો

Dhiraj Thakor

Dhiraj Thakor

Divyabhaskar.com | Updated - Jul 29, 2013, 12:11 AM
Manan shah became small age cyber expert
મનન શાહ સૌથી નાની વયનો સાઇબર સિક્યુરિટી એક્સપર્ટ બન્યો: ગુગલ, ફેસબુક, પેપલે'હોલ ઓફ ફેમ’માં સામેલ કર્યો
ફેસબુક, ગુગલ અને પેયપલ જેવી અગ્રણી વેબસાઇટની ખામી શોધી સુધારનારા શહેરના ૨૦ વર્ષના યુવાનને ફેસબુકે ૧ હજાર ડોલર અને પેયપેલે પ૦૦ ડોલરનું ઇનામ આપી તેનું નામ ' હોલ ઓફ ફેમ’મા સમાવ્યું છે.
વેબસાઇટોના પ્રોગ્રામીંગની ખામી દૂર કરનારને ખુદ કંપની જ સન્માનીત કરતી હોય છે. તાજેતરમાં પ્રોગ્રામીંગ-કોડીંગ ભાષા માટે ડેન્જર થ્રેટ ગણાતા ૪ પ્રોગ્રામીંગ- સ્ક્રીપ્ટ કોડીંગની ખામી સામે તેને સુરક્ષિત બનાવી શકાય તેવો રિપોર્ટ મંગાવ્યો હતો. જેમાં શહેરના રાજમહેલ રોડ પર રહેતા અને સાયબર સિક્યુરીટી એક્સપર્ટ ૨૦ વર્ષના મનન શાહે ફેસબુક, ગુગલ અને પેયપલના પ્રોગ્રામીંગના કોડીંગની ગંભીર ક્ષતિ શોધી તેને સુરક્ષિત બનાવતો રિપોર્ટ સબમીટ કર્યો હતો.
આગળ વાંચો, ફેસબુકે ૧ હજાર ડોલર આપ્યા તો ગુગલે હોલ ઓફ ફેમ ઉમેર્યો

Manan shah became small age cyber expert

આ રિપોર્ટની પ્રોગ્રામીંગ-સ્ક્રીપ્ટ કોડીંગની વર્લ્નરેબીલીટી શ્રેષ્ઠ લાગતાં જ ફેસબુકે મનન શાહે ૧ હજાર ડોલર તથા પેયપલે પ૦૦ ડોલરનું ઇનામ આપી હોલ ઓફ ફેમમાં નામ મૂક્યું છે. તો ગુગલે પણ મનન શાહ (રોક્સ)નું નામ હોલ ઓફ ફેમમાં ઉર્મેયું છે.

Manan shah became small age cyber expert
વર્લ્ડની ખતરનાક ડેન્જરસ થ્રેટ કઇ છે?
 
સીઆરપીએફ : ક્રોસ સાઇટ રીકવેસ્ટ ફોર્જરી
એક્સએસએસ : ક્રોસ સાઇટ સ્ક્રિ‌પ્ટીંગ
ડીએક્સએસએસ : બ્રોકન ઓથેટીકેશન્સ
આરસીઇ : રિમોન્ટ કોડ એક્સસ્ટેશન્સ
Manan shah became small age cyber expert
સ્ક્રિપ્ટ કોડિંગ બ્રેક કરી ડેટા ચોરાય છે
 
કોઇપણ વેબસાઇટમાં પ્રોગ્રામીંગ-સ્ક્રીપ્ટીંગ કોડીંગને બ્રેક કરવાથી કે તેના કોડીંગ અને ડીકોડીંગ દ્વારા જ વેબસાઇટ પર પાસવર્ડ સહિ‌તના ડેટાની ચોરી થતી હોય છે. સુરક્ષાની દૃષ્ટિએ ઘણી જ ખતરનાક હોઇ વિશ્વભરની જાણીતી વેબસાઇટો પ્રોગ્રામીંગ-સ્ક્રીપ્ટીંગની વર્નાબીલીટી શોધવા માટે ચેલેન્જ આપે છે. ચેલેન્જને પાસ કરવાનું કામ ઘણી જ કપરું હોય છે. હજુ પણ દેશમાં ઘણી બધી વેબસાઇટો છે કે જે વલ્નરેબીલીટીની દૃષ્ટિએ ઘાતક છે. મનન શાહ, સાયબર સિક્યુરીટી એક્સપર્ટ અને હોલ ઓફ ફેમમાં નામ મેળવનાર.
Manan shah became small age cyber expert
X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App