ગાંધીનગરની સંસ્થાએ વિદેશમાં ભારતીય સંસ્કૃતિ ઊજાગર કરી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાજેતરમાં ફ્રાન્સ ખાતે ફોક ડાન્સ ફેસ્ટીવલ યોજાયો હતો. જેમાં ગાંધીનગરની સંસ્થા રીધમ ધ રિઅલ ફોક આર્ટ ઓફ ઇન્ડિયાનાં કલાકારોએ ભાગ લીધો હતો અને વિવિધ લોક નૃત્યો રજૂ કરવામાં આવ્યાં હતાં. તેનાં દ્વારા ગાંધીનગરના કલાકારોએ ભારતીય લોકનૃત્યોની સમજ અને આપણી સંસ્કૃતિને ઉજાગર કરી વિદેશી દર્શકોને મંત્ર મુગ્ધ કરી દીધા હતાં. તસવીર - ભાસ્કર