આણંદમાં તાપમાન વધ્યું ૩૩.૮ ડિગ્રી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ કૃષિ યુનિવર્સિ‌ટીના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શનિવારે મહત્તમ તાપમાન ૩૩.૮ ડિગ્રી, લઘુત્તમ ૨૪ કિમી પ્રતિ કલાક ને દિશા ઉત્તર-પ‌શ્ચિ‌મ નોંધાઈ હતી. ચોમાસાની વિદાય સાથે મોસમ બદલાતાં રાત્રિના ઠંડીનો અહેસાસ થાય છે. સવારના ઠંડા પવનના લીધે વાતાવરણમાં ઠંડક અનુભવાય છે. જેમ જેમ દિવસ ચઢે છે તેમ સખત ગરમી અને બફારો અનુભવાય છે.