તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • Vaso
  • Vaso વસો કોલેજમાં ગાંધી જયંતિ નિમિત્તે પ્રભાત ફેરી યોજાઇ

વસો કોલેજમાં ગાંધી જયંતિ નિમિત્તે પ્રભાત ફેરી યોજાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વસો | વસો કેળવણી મંડળ સંચાલિત એસબી પટેલ આર્ટ્સ અને આરએન અમીન કોમર્સ કોલેજ વસો કોલેજમાં મહાત્મા ગાંધીજી જયંતિની ઉજવણી સૌ પ્રથમ પ્રભાત ફેરી દ્વારા કરવામાં આવી હતી. જેમાં ગાંધીજીના પ્રિય ભજન, ગાંધીજી અમર રહોના નારા બોલાવવામાં આવ્યાં હતાં. આ પ્રસંગે વિદ્યાર્થીઓને ગાંધીજી જીવન અંતર્ગત ક્વીઝ કોમ્પીટીશન યોજવામાં આવી હતી. આ પ્રસંગે કોલેજના આચાર્ય, અધ્યાપક મિત્રો વિગેરે હાજર રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...