વર્લ્ડ નો ટોબેકો ડે પર વડોદરામાં યોજાયા દેખાવો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
31 મેના રોજ દુનિયાભરમાં વર્લ્ડ નો ટોબેકો ડે ને અનુલક્ષી વડોદરામાં એક એનજીઓ દ્વારા આજે તમાકુ વિરોધી બેનર્સ દર્શાવી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
બેનર્સમાં લખવામાં આવ્યું હતું કે, 'તમે સીગરેટને નહીં સીગરેટ તમને પીવે છે', 'એક સીગરેટના ધુમાડામાં ચાર હજાર જેટલા ઝેરી રસાયણો રહેલ છે', 'અબકીબાર ટોબેકો ફ્રી ભારત'. દેખાવકારોએ તમાકુ પર અને તેની બનાવટો પર વધુને વધુ ટેક્સ નાખવાની પણ માંગણી કરી હતી હતી.
વર્લ્ડ નો ટોબેકો ડે પર આયોજીત દેખાવોની વધુ તસવીરો નિહાળવા ફોટો બદલતા જાવ.
તસવીરો: પ્રણય શાહ, વડોદરા.