તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Vadodara Young Man Leave Wife And Marry With Her Sister

વડોદરા : પત્નીને છોડી પરણ્યો સાળી સાથે, સાળી પ્રેમી સાથે પલાયન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- નિ: સંતાન હોવાના કારણે પત્નીને અન્યાય ક્ર્યો
- લંપટ સાળી તેના પ્રેમી થકી ગર્ભવતી બનતાં તેણે માત્ર બચાવ માટે લગ્ન માટે હા પાડી
- વફાદાર પત્નીને તરછોડયા બાદ લંપટ સાળી છોડી જતાં બાવાના બેય બગડયા


બેન, મારી ભૂલો પર મને હવે ખૂબ પસ્તાવો થઈ રહ્યો છે, મારી પત્નીનો કોઈ વાંક નહિ‌ હોવા છતાં મેં તેની સાથે દગો કર્યો છે અને તે વાત મારા મનમાં સતત કોરી ખાઈ રહી છે, બેન તમે કંઈક કરોને જેથી મારી પત્ની સાથે ફરીથી મારો સંસાર શરૂ થાય. યુવકની આજીજી સાંભળીને પીઢ મહિ‌લા ધારાશાસ્ત્રીએ યુવકને ' હવે મોંઢા પર તારી પત્નીનું જુતું ખાવું હોય તો જ તું તેની સામે જજે, બાકી તારી મરજી ’ તેમ ટૂંકમાં જ સમગ્ર સ્થિતિનો અણસાર આપી દેતાં યુવક વીલા મોંઢે પરત ફર્યો હતો.

ચારિત્ર્યવાન પત્ની પર આક્ષેપો કરીને છૂટાછેડા આપીને લફરાબાજ સગી સાળી સાથે લગ્ન કરનાર યુવકને બીજી પત્નીના પેટમાં પાંગરતું બાળક પોતાનું નહિ‌ પરંતુ પત્નીના પ્રેમીનું છે તેવી જાણ થતાં તેને પણ છૂટાછેડા આપવા પડતાં તેના હાલ 'બાવાનાં બેય બગડયાં ’જેવા થયા છે.

આગળ વાંચો સાળીને ચકકર હતું તેની જાણ યુવકને થઇ તો તે પછી શું થયું