ઝૂલતો બ્રિજ, વૈભવી મહેલો તસવીરોમાં જૂના વડોદરાનો વૈભવ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(1890માં લક્ષ્મી વિલાસ પેલેસ સ્થિત દરબાર હોલ)
વડોદરા: 19 ઓગસ્ટનો દિવસ સમગ્ર વિશ્વમાં વર્લ્ડ ફોટોગ્રાફી ડે મનાવાય છે. આ પ્રસંગે પ્રસ્તુત છે ગુજરાતમાં સંસ્કારી નગરી તરીકે ઓળખાતા વડોદરાની જૂની તસવીરો જેમાં સો થી દોઢસો વર્ષ પહેલા પણ વડોદરા કેવું વૈભવશાળી નગર રહ્યું છે તેની ઝાંખી જોવા મળે છે. ગાયકવાડી શાસન દરમિયાન વડોદરાનો કેવો વિકાસ થયો હતો તે પણ તસવીરો જોવા મળે છે.
આ તસવીરોની શ્રેણીમાં વડોદરાના વૈભવી લક્ષ્મીવિલાસ પેલેસ, ઝૂલતો પુલ, સોનાની અંબાડી, સોનાનું ગાડું વગેરનાં રેર ફોટોગ્રાફ્સ પ્રસ્તુત છે.
વડોદરાના વૈભવની રેર તસવીરો નિહાળવા ફોટો બદલતા જાવ.