આર્યકન્યા વિદ્યાલય પાસે લીમડાનું ડાળ ધરાશાયી થતાં ઉત્તેજના

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કારેલીબાગના આર્ય કન્યા વિદ્યાલય પાસે આવેલું વર્ષો જુનું એક લીમડાનું ઝાડનું ડાળખું આજે સવારે સાડા નવ કલાકે ધરાશાયી થઈ ગયું હતું. બનાવને પગલે દોડધામ મચી ગઈ હતી. બનાવની જાણ ફાયરબ્રિગેડને કરવામાં આવતા ફાયરબ્રિગેડના લાશ્કરો તુરંત જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ડાળખાને દૂર કર્યું હતું. બનાવમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી.