• Gujarati News
  • Three Women Players Selected In Under 19 Zonal Cricket Tournament

વડોદરાની ત્રણ પ્લેયર્સનું અંડર-૧૯ની ઇન્ટરઝોનલ ક્રિકેટ ટુનૉમેન્ટમાં સિલેક્શન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરમાં ડાબેથી કરિશ્મા ટાંક, યષ્ટિકા ભાટિયા અને જયા મોહિતે)
વડોદરા: બરોડા ક્રિકેટ એસોસિયેશનની વિમેન્સ વિંગની ત્રણ પ્લેયર્સનું અંડર-૧૯ વિમેન ઇન્ટર ઝોનલ વન ડે ટુનૉમેન્ટમાં વેસ્ટઝોનની ટીમ તરફથી સિલેકશન થયું છે. આ ત્રણેય
પ્લેયર્સમાં કરિશ્મા ટાંક, યષ્ટિકા ભાટિયા અને જયા મોહિતેનો સમાવેશ થાય છે. આ ત્રણેય પ્લેયર્સ ૨૦મી ઓગસ્ટથી ૨૮ ઓગસ્ટ દરમિયાન કણૉટકના અલુરના કેએસસીએસ ગ્રાઉન્ડ
ખાતે યોજાનારી વન ડે ઇન્ટરઝોનલ ટુનૉમેન્ટમાં વેસ્ટઝોન ટીમમાંથી રમશે. અત્રે પાંચ ઝોનલ ટીમોનો મુકાબલો થશે.