તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડોદરામાં 'બબીતાજી'એ કહ્યું 'અહીં ગરબે ઘૂમવા આવીશ’

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- રાજકારણમાં કશી ગતાગમ ન પડતી હોવાની નિખાલસ કબૂલાત

‡' મને ગરબા ખુબજ પસંદ છે. જો વડોદરા શહેરમાં ગરબે ઘૂમવાનો ચાન્સ મળશે તો વડોદરા પણ ચોક્કસ આવીશ. ભાતીગળ વસ્ત્રોમાં તાળીઓના તાલે ગરબે ઘૂમવું એ લ્હાવો છે. ગુજરાતમાં નવરાત્રી હોય અને ગરબા ન રમો તો કંઈક ખોટું કર્યાં બરાબર છે.’ એમ આજે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફેમ 'બબિતા’ મૂનમૂન દત્તાએ જણાવ્યું હતું.

આ સિરિયલ બાદ કોઈ સિરિયલમાં દેખાતી કેમ નથી ? તેમ પૂછતાં જ તે કહે છે કે,' આ સિરિયલ દ્વારા મને એક નવી ઓળખ મળી છે. હાલમાં સિરિયલના કારણે તમામ કેરેકટરની ઈમેજ બદલાઈ ગઈ છે. દિલીપ જોષી હવે જેઠાલાલના નામથી જ ઓળખાય છે તો દિશા વાકાણી દયા ભાભી અને હું બબિતા બની ચુકી છુ. પ્રેક્ષકો પર પડેલી છાપના કારણે હાલની પરિસ્થિતિ એવી સર્જા‍ઈ કે જ્યા સુધી આ સિરિયલ ચાલી રહી છે ત્યા સુઘી પ્રેક્ષકો કે અન્ય પાત્રમાં સ્વીકારશે નહીં.

બબીતાએ બીજું શું કહ્યું તે વાંચવા ફોટો બદલો