ગરમીમાં દોસ્તીના હરખ છાંટણાં

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કમાટીબાગમાં ફરવા આવેલા છોકરાઓએ ગરમીથી રાહત મેળવવા માટે બગીચામાં પાણી છાંટવાની પાઇપથી બીજા મિત્રોને ભીંજવી દીધા હતા. મસ્તીની સાથે સાથે બાળકોએ ગરમીમાં રાહત મેળવી હતી.