તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરદારબાગ સ્વિમિંગ પુલની સાફ-સફાઇ શરૂ†

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

તળાવની ગંદકી અને ગંદા પાણી ધૂસી જતાં એક મહિ‌નાથી બંધ હાલતમાં છે

સેવાસદન સંચાલિત સરદાબાગ સ્વિમિંગપુલમાં બાજુના તળાવની ગંદકી અને ગંદા પાણી ધૂસી જતાં એક મહિ‌નાથી બંધ હાલતમાં છે. આ અંગેનો અહેવાલ 'દિવ્યભાસ્કર’ દ્વારા પ્રકાશિત કરાતાં તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે સાફ સફાઇની કામગીરી શરૂ કરવામાં આવી છે.