તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જોયટ્રેનની સહેલગાહ માણવા ભારે ધસારો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આકર્ષણનું કેન્દ્ર બનેલી જોયટ્રેનની સહેલગાહ માણવા ભારે ધસારો રહ્યો હતો

દિવાળીની રજાઓના માહોલમાં કમાટીબાગ ખાતે સહેલાણીઓ ઉમટી પડયા હતા. તાજેતરમાં જ શરૂ કરવામાં આવેલી અને આકર્ષણનું કેન્દ્ર બનેલી જોયટ્રેનની સહેલગાહ માણવા ભારે ધસારો રહ્યો હતો.