નડિયાદમાં જેસીબીની ટક્કરે રિક્ષાનો ખુડદો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નડિયાદના મિલ રોડ પર બુધવારે બપોરે જેસીબીની ટક્કર વાગતાં રિક્ષાનો ભુક્કો બોલી ગયો હતો. અકસ્માતમાં રિક્ષામાં બેઠેલા બે વ્યકિતને ઈજા પહોંચતા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. અકસ્માતના કારણે તેમજ આ માર્ગ પર પાણીની લાઈન માટે ખોદકામ ચાલી રહ્યું હોઈ ટ્રાફિક જામ થઈ ગયો હતો.