તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Remember The Old BJP Activists Were Joined BJP Ketan Inamadara

ભાજપને જૂના કાર્યકરો યાદ આવ્યા, કેતન ઇનામદાર ભાજપમાં જોડાયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જિલ્લા ભાજપના સંમેલનમાં રિસાયેલાનો પક્ષમાં પુન: પ્રવેશ
કેતન ઇનામદાર અને ડડના ઠાકોર પટેલનો ભાજપ પ્રવેશ


ડૉ.શ્યામાપ્રસાદ મુખરજીના જન્મદિન પ્રસંગે જિલ્લા ભાજપના સંમેલનમાં ભાજપના જૂના આગેવાનો-કાર્યકરોની હાજરી રહી હતી.

આજની સંમેલનમાં કાર્યકરો ઉમટતાં કાર્યકરોને પાર્ટી પ્લોટની બહાર બેસવું પડયું હતું. સંમેલનમાં જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ સતિષ પટેલ(ખેરવાડી)નું અભિવાદન અને સાવલીના અપક્ષ ધારાસભ્ય કેતન ઇનામદારે તેના કાર્યકરો સાથે ભાજપમાં પ્રવેશ કરતાં પ્રદેશ મહામંત્રી, જિલ્લા પ્રભારી, સાંસદોએ કેસરિયો ખેસ પહેરાવી પક્ષમાં સ્વાગત કર્યું હતું. આ ઉપરાંત ગુજરાત પરિવર્તન પાર્ટીના જિલ્લા પ્રમુખ ઠાકોરભાઇ પટેલ પણ ભાજપમાં જોડાયા હતા.