વડોદરા: MS યુનિ.માં ઓપન નોલેજ ગેટવેનું રિડિઝાઈનિંગ કરાયું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર પ્રતિકાત્મક)
વડોદરા: એમ એસ યુનિવર્સિટીની હંસા મહેતા લાઇબ્રેરી દ્વારા યુનિવર્સિટીની વેબસાઇટ પર ઓપન નોલેજ ગેટવેની રચના કરવામાં આવી છે જેનું રિડિઝાઈનિંગ કરવામાં આવ્યું છે. જેને લીધે યુઝર હવે લગિલ, ,સોશિયલ અને ટેક્નોલોજીકલ મર્યાદા વિના ઇન્ફર્મેશનનો પુન:ઉપયોગ કરી શકશે. ઓપન નોલેજ ગેટ વેને લીધે રિસર્ચર્સ , એમએસયુના ફેકલ્ટી ઇન્ટરનેટના સોર્સને એક્સેસ કરી શકે છે. લાઇબ્રેરી દ્વારા તમામ સર્ચને એક જ સિંગલ વન્ડિોવ પર લાવવામાં આવેલી છે. જેથી ડસ્પિ્લે પણ દરરોજ અપડેટ થાય છે. આ માટે યુનિવર્સિટીની ટીમ છેલ્લા છ મહિનાથી કામ કરી રહી હતી.