વડોદરામાં મટકી ફોડીને નંદ મહોત્સવ ઉજવાયો, ગોવિંદા આલા રે....

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરમાં મટકો ફોડ કાર્યક્રમ)
વડોદરા: જન્માષ્ટમીએ કષ્ણ જન્મોત્સવ બાદ બીજા દિવસે ભારે ઉમંગભેર નંદ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. સોમવારે નંદ મહોત્સવ અંતર્ગત હરિનગર પાંચ રસ્તા પાસે નંદાલય હવેલી નજીક મટકી ફોડનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મહારાષ્ટ્રથી ખાસ આવેલા એ મટકી ફોડી હતી.
વધુ તસવીરો નિહાળવા માટે ફોટો બદલતા જાવ.
તસવીરો: પ્રણય શાહ, વડોદરા