ગેંડા સર્કલ પાસે વિંગરમાં આગ લાગી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ટાટા વિંગર કારમાં ર્શોટ સર્કિટને કારણે આગ લાગી હતી

શહેરનાગેંડા સર્કલ પાસે સોમવારે સવારે ૧૧ વાગ્યાના અરસામાં કારેલીબાગથી ગોરવા તરફ જતી એક ટાટા વિંગર કારમાં ર્શોટ સર્કિટને કારણે આગ લાગી હતી. રોડ પરથી પસાર થતાં લોકો કૂતહુલવશ ટોળે વળી જતાં ઉત્તેજના વ્યાપી ગઇ હતી.