'મોદી આને વાલા હૈ...’ ભાજપી નેતાઓની કોલર ટયૂન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઉદિત નારાયણના કંઠે ગવાયેલા અને અબીર વાજપેયી દ્વારા કંપોઝ કરાયેલા ગીતની બોલબાલા

' એક નામ જો આશા કા જો અંકુર ઉપજાને વાલા હૈ, રાજનીતિ કે કીચડ મેં જો કમલ ખીલાને વાલા હૈ. ઔર ભારત કે આગે પૂરા વિશ્વ ઝુકાને વાલા હૈ, હૈ યકીન સન ચૌદાહ(૨૦૧૪) મેં મોદી આને વાલા હૈ....મોદી આને વાલા હૈ....’ આ ગીત અત્યારે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સભાઓમાં ધૂમ મચાવી રહ્યું છે. તેની સાથે જ હવે આ ગીત ભાજપના આગેવાનોના ફોન પર કોલર ટયૂન સ્વરૂપે ગુંજતું થતાં ચૂંટણીનો માહોલ સર્જા‍યો હોય તેમ જોવા મળી રહ્યું છે.

મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરાયા બાદ ભાજપે હાઇટેક પ્રચાર શરૂ કરી દીધો છે. હાઇટેક પ્રચાર માટે ભાજપે તૈયાર કરાવેલું અને ગાયક ઉદિત નારાયણના કંઠે ગવાયેલું અને અબીર વાજપેયી દ્વારા કંપોઝ કરાયેલા 'મોદી આને વાલા હૈ....’ ગીતની કોલર ટયૂન લોકસભાની ચૂંટણીની જાહેરાત સાથે જ વડોદરા શહેરના ભાજપના આગેવાનો-કાર્યકરોના મોબાઇલ ફોન પર ગુંજતી કરી દીધી છે.

આ અંગે વધુ વાંચવા તસવીર પર ક્લિક કરો...