તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજથી બરોડા- યુપી વચ્ચે રણજી ટ્રોફી મેચ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઉત્તર પ્રદેશ અને વડોદરાની ટીમો વચ્ચ ચાર દિવસીય રણજી મેચનો પ્રારંભ થાય છે

મોતીબાગ મેદાનની ટર્ફ વિકેટ પર કાલે ગુરુવારના રોજથી ઉત્તર પ્રદેશ અને વડોદરાની ટીમો વચ્ચ ચાર દિવસીય રણજી મેચનો પ્રારંભ થાય છે. બરોડા સિઝનની આ બીજી મેચ રમશે. પ્રથમ મેચ બરોડા બેંગ્લોર સામે કોલકાતા ખાતે રમનાર હતું. પરંતુ સતત ભાર વરસાદના કારણે મેચમાં એક પણ બોલ નાખી શકાયો ન હતો.
આ અંગે વધુ વાંચવા તસવીર પર ક્લિક કરો...