તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બનિયન બોન્સાઈ ક્લબ દ્વારા બોન્સાઇ અંગે વર્કશોપ યોજાયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બનિયન બોન્સાઈ ક્લબ દ્વારા આજે શહેરના બોન્સાઈ ઝાડના પ્રેમીઓ માટે હોટલ સૂર્યા પેલેસ ખાતે વર્કશોપનું આયોજન કરાયું હતું જેમાં ઈન્ડોનિેશયાના જાણીતા બોન્સાઈ ગ્રાન્ડ માસ્ટર હાડી પુરનાનોએ બોન્સાઈ ઝાડની માવજત તેને વધુ સુંદર બનાવવા માટેની અદ્યતન ટિેક્નક્સનું પ્રદર્શન કર્યું હતું.

આ વર્કશોપમાં હાજર હાડી પુરનાનોએ બોન્સાઈ આર્ટની આધુનિક ટેકનિક્સ અંગે વર્કશોપમાં હાજર લોકોને બોન્સાઈ ગુગળ, બરસેરા, રાયણા, સરુ, પીપળી વગેરે ઝાડને કેવી રીતે કટિંગ કરી માવજત કરવી તેની વિસ્તૃત જાણકારી અપી હતી.