• Gujarati News
  • ફોટોગ્રાફી સ્પર્ધામાં વડોદરાના ૩ વિજેતા

ફોટોગ્રાફી સ્પર્ધામાં વડોદરાના ૩ વિજેતા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફોટોગ્રાફી સ્પર્ધામાં વડોદરાના ૩ વિજેતા
વડોદરા.માનવ પ્રતિષ્ઠાન દ્વારા ટ્રોફી માટે દર વર્ષે યોજાતી અખિલ ગુજરાત તસવીર સ્પર્ધાના વિજેતાઓ જાહેર કરાયા હતા. આ સ્પર્ધામાં શહેરના ફોટોગ્રાફર અશોક રાજપૂતને ગ્રાન્ડ પ્રાઇઝ વિનર જાહેર કરાયા હતા. તેમને વીએમ મોદી મેમોરિયલ એવોર્ડ ટ્રોફી માટે દર વર્ષે યોજાતી અખિલ ગુજરાત તસવીર સ્પર્ધાના વિજેતાઓ જાહેર કરાયા હતા. આ સ્પર્ધામાં શહેરના ફોટોગ્રાફર અશોક રાજપૂતને ગ્રાન્ડ પ્રાઇઝ વિનર જાહેર કરાયા હતા. તેમને વીએમ મોદી મેમોરિયલ એવોર્ડ વિષય પર યોજાયેલી આ સ્પર્ધામાં રાજયના ૪૦૪ ફોટોગ્રાફર્સે ભાગ લીધો હતો. ફોટોગ્રાફર્સ દ્વારા ટોટલ ૧૦૭૩ ફોટોગ્રાફસ મોકલવામાં આવ્યા હતા.કોમ્પિટિશનનું જજિંગ મુંબઇના જાણીતા ફોટોગ્રાફર ફોઝાન હુસેને કર્યું હતું. જેમાં ૭ એન્ટ્રીને ઇનામ માટે પસંદ કરાઇ હતી.