• Gujarati News
  • સ્ટુડન્ટ્સે સાયન્સના વિવિધ વિષયો પર ડ્રામા રજૂ કયાô

સ્ટુડન્ટ્સે સાયન્સના વિવિધ વિષયો પર ડ્રામા રજૂ કયાô

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજથી ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજકોસ્ટ), જિલ્લા શિ ાણાધિકારીની કચેરી અને કમ્યૂનિટી સાયન્સ સેન્ટરના સંયુકત ઉપક્રમે નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટિવલ યોજાયો હતો. જેમાં શહેર-જિલ્લાની ૧૫ સ્કુલન્સના ૮૫ જેટલા સ્ટુડન્ટ્સે ભાગ લઇને વૈજ્ઞાનિક નાટકો રજૂ કર્યા હતા. સાયન્સ ડ્રામા યોજવાનો મુખ્ય હેતુ સ્કુલના તેજસ્વી સ્ટુડન્ડ્સની ામતાઓને બહાર લાવવાનો અને ગ્રામ્ય વિસ્તારના સ્ટુડન્ટ્સમાં જાગૃતિ લાવવાનો છે.
નાટકના વિષયો હરિયાળા ભવિષ્ય માટે રિસાઇકિલંગ, આહાર-પોષણ અને આરોગ્ય, વૈજ્ઞાનિકો અને એના જીવન કાર્યોઅને પુન:પ્રાપ્ય ઊજાર્ની પ્રાપ્તિ વગેરે હતા. અહીંના વિનર્સને સ્ટેટ તથા નેશનલ લેવલની સ્પર્ધામાં પાર્ટિસિપેટ કરવાની તક મળશે.
ૂથ્ૂર્રર્ખ્જજ