• Gujarati News
  • ઓળખો યુનિ. વિઘાર્થી સંઘની ચૂંટણીનાં ઉમેદવારોને

ઓળખો યુનિ. વિઘાર્થી સંઘની ચૂંટણીનાં ઉમેદવારોને

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિધાર્થી સંઘમાં વીપી- યુજીએસ પોસ્ટ માટે ૨૪ યુવતી મેદાનમાં
વીપી-યુજીએસનાં અન્ય ઉમેદવારો ?
૨૬મીએ એમ.એસ.યુનિવર્સિટીમાં વિધાર્થી સંઘની યોજાનાર ચૂંટણીમાં ૧૫થી વધુ વિધાર્થી સંગઠનો-ગ્રૂપ વરચે વીપી-યુજીએસ, એફજીએસ અને એફ.આરના પદ જીતવા માટે હરીફાઇ જામી છે. ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે વીપી પદ માટે ૨૩ વિધાર્થિનીઓએ ચૂંટણી જંગમાં ઝંપલાવતાં જ દબદબો વઘ્યો છે. જયારે યુજીએસ પદ માટે પહેલી જ વાર વિધાર્થીઓની સાથે વિધાર્થિનીએ પણ પોતાના કિસ્મતને અજમાવ્યું છે.યુજીએસ માiો પણ એક યુવતીએ ઉમેદવારી કરતા બે મુખ્ય પોસ્ટ માટે ઝંપલાવનાર યુવતીઓની સંખ્યા ૨૪ થઇ છે.
૩૫,૨૧૧ વિધાર્થી મતદાર તરીકે રજિસ્ર્ટડ થયાં
મ.સ. યુનિ.માં ૨૬મીએ યોજાનાર વિધાર્થી સંઘની ચૂંટણી માટે યુનિવર્સિટીમાંથી ૩૬ હજાર વિધાર્થી પૈકી ૩૫,૨૧૧ વિધાર્થીઓ મતદાર તરીકે રજીસ્ર્ટડ થયા છે. જોકે ૨૩મી સુધી ફી ભરનારા વિધાર્થીઓ અને ૨૫મી સુધી આઇકાર્ડ અપડેટ કરનારા જ વિધાર્થીઓ મતદાન કરી શકશે.
યુનિ. વિધાર્થી સંઘની ચૂંટણીમાં મુખ્ય સંગઠનો ઉપરાંત ૧૯ ઉમેદવારોએ ઝંપલાવ્યું છે.
યુજીએસ પદ માટે
(૧) હર્ષ અગ્રવાલ
(૨) હિતેશ દર્શનલાલ
(૩) જીતીન વર્ગીસ
(૪) ભાવિકરાવ કેદારકર
(૫) ચૈતન્ય લીમ્બાચિયા
(૬) હિતેશ પરમાર
(૭) મહંમહ ફઝલ પઠાણ
(૮) ગુલામ મહંમદ રાવત
(૯) પિનલ શાહ
(૧૦) અઝીમ શેખ
(૧૧) પૂર્વેશ ત્રિવેદી
(૧૨) કુરિયન ઝાચારીહ
એબીવીપી
પરિવર્તન પેનલ
વીપી : મનાલી જોષી ઉમર : ૨૦ વર્ષ અભ્યાસ : MA Lib., Arts faculty ફેમિલી : પિતા ભરતભાઇ સ્કૂલમાં પ્રિન્સિપાલ છે, જયારે માતા હાઉસ વાઇફ છે.
યુજીએસ : મેઘલ અગ્રવાલ ઉમર : ૧૯ વર્ષ અભ્યાસ : Ty.B.Com
ફેમિલી : પિતા હરીનભાઇની પ્રોવિઝન દુકાન છે. જયારે મમ્મી હાઉસ વાઇફ છે.
એફજીએસ : નિખિલ કાલગુડે ઉંમર : ૨૨ વર્ષ અભ્યાસ : M.Com, Previous ફેમિલી : પિતા સુદામ રેલવે કર્મી છે. માતા ખાનગી હોસ્પિટલમાં જોબ કરે છે.
વીપી : માનસી શાહ ઉમર : ૨૦ વર્ષ અભ્યાસ : Ty.B.Com ફેમિલી : પિતા દીપકભાઇ શાહ સોશિયલ વર્ક ફેકલ્ટીના સેનેટ સભ્ય છે. જયારે માતા હાઉસ વાઇફ છે.
યુજીએસ : અભિજિતસિંહ રાઠોડ ઉમર : ૧૮ વર્ષ અભ્યાસ : Sy.BA, Psychology
ફેમિલી : પિતા રણવીરસિંહ હયાત નથી. જયારે માતા