વડાપ્રધાનને પત્ર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એઇમ્સ ફોર વડોદરાને વધુ ૫૦૦ લોકોનું સમર્થન
એઇમ્સ ફોર વડોદરાની વેબસાઇટ લોન્ચ કરાયાના પહેલા દિવસે ૧૦૦ લોકોના સમર્થન બાદ બીજા દિવસે ૫૦૦ લોકોએ ઓનલાઇન સપોટર્ કર્યોહતો.
કેન્દ્ર સરકારે મેડિકલ ોત્રની પ્રતિષ્ઠિત એઇમ્સની ગુજરાતને ફાળવણી કરવાનો નિર્ણય કર્યોહતો અને તેના માટે રાજય સરકારે વડોદરા અથવા રાજકોટ એમ બે શહેરના વિકલ્પ આપ્યા છે. એઇમ્સ વડોદરામાં આવે તે માટે લોકહિત સંસ્થા રેસ્કયૂ વડોદરા ગ્રૂપે લોકસંપર્ક શરૂ કર્યોહતો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધન કરતાં પોસ્ટકાર્ડ લખવાની હિમાયત કરી હતી.
આ ઝુંબેશમાં ૨૩ દિવસમાં ૬૫૦ પોસ્ટકાર્ડ નરેન્દ્ર મોદીને લખવામાં આવ્યાં છે. જયારે,એઇમ્સ વડોદરામાં ફાળવાય તે માટે તાર્કિક કારણો રજૂ કરનાર સ્થાયી સમિતિના પૂર્વ અઘ્ય ા ડો.વિજય શાહના માર્ગદર્શન હેઠળ સોમવારે નામની વેબસાઇટ લોન્ચ કરી હતી.બુધવારે ૫૦૦ લોકોએ સત્તાવાર સમર્થન આપ્યું હતું.
વડોદરામાં જ.
કેટલાં પોસ્ટકાર્ડ
કેટલા દિવસ
650
23