• Gujarati News
  • ફિઝિયોથેરાપિસ્ટ ગ્રૂપનાં તબીબોેનો રકતદાન કેમ્પ

ફિઝિયોથેરાપિસ્ટ ગ્રૂપનાં તબીબોેનો રકતદાન કેમ્પ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા. વડોદરા શહેર અને જિલ્લાનાં ૧૦૦થી વધુ ફિઝિયોથેરાપિસ્ટ ડોકટસેર્ે રવિવારે સવારે વાસણા ખાતેના શિવફાર્મમાં રકતદાન શિબિર યોજયો હતો. વડોદરા શહેરમાં સૌપ્રથમવાર ફિઝિયોથેરાપી ડોકટર્સે એક થઈને એક ગ્રૂપ બરોડા ફિઝિયોથેરાપી પ્રાઇવેટ પ્રેકિટસનર્સ ગ્રૂપનું નિર્માણ કર્યું છે. હાલ શહેરમાં ૬૦૦થી ૭૦૦ કરતાં પણ વધુ ફિઝિયોથેરાપિસ્ટ પ્રેકિટસ કરી રાા છે. આ તમામ તબીબ ભેગા થઈને રવિવારે સવારના સમયે રકતદાન શિબિરનું આયોજન કર્યું હતું.