800 મીટરનો ટ્રેક

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
800 મીટરનો ટ્રેક

4 વર્ષ પછી મોટો-થ્રીલ

દિલધડક સ્ટંટ્સ| સેવાસીપાસે આવેલા મહાપુરાના મેદાનમાં યોજાયેલ મોટોક્રોસમાં ગોવાના રાઇડર્સે પણ જોડાયા હતા.

વિનર રાઈડર્સ

{નોવાઇસ (ફર્સ્ટ ટાઇમ રાઇડર)|

આમીરમુલતાન

{ઇન્ડિયન એક્સપર્ટ |

દિલીપ રાજપુત

{ઓપન ક્લાસ |દિલીપ રાજપૂત

{રોયલ એનફિલ્ડ |રમેશ ઓડ

{ગર્લ્સ |ગોરમીત કૌર

{ડેમો ક્લાસ |રિશિ ગોમ્સ

{સ્પેશિયલ ક્લાસ |મુસ્તફા

ઇનામદાર

} 7 કેટેગરીમાં યોજાયેલ ઇવેન્ટ યોજાઈ હતી. મલ્ટી એક્સપોઝ ટેક્નિક દ્વારા એક રેસરની પ્રેક્ટિસ પહેલાંની મુવ્સ એન્ડ જંમ્પ્સ ક્લિક કરાયાં હતાં. { Vipul Mane

off-roading

મોટોક્રોસના આયોજક સુનિલ નિગમે જણાવ્યું હતું કે, ‘આ ઇવેન્ટ માટે ખાસ ટ્રેક તૈયાર કરવામાં આવ્યો હતો. 800 મીટરની ટ્રેક પર વિવિધ લેપ્સ રાખવામાં આવ્યા હતા. જેમાં રેસસર્સે 7 જમ્પ્સ પરથી બાઇક કુદાવાની હતી.’

પેજ થ્રી રિપોર્ટર }બરોડા ઓટોમોટિવ રેસર્સ દ્વારા શહેરમાં મોટર સ્પોર્ટસને પ્રમોટ કરવાના હેતુથી રવિવારે મોટોક્રોસ 2015 યોજાઈ હતી. શહેરમાં 4 વર્ષ બાદ મોટોક્રોસ યોજાઈ હતી. મહાપુરાનાં મેદાનમાં યોજાયેલી ઇવેન્ટમાં 50 રાઇડર્સે ભાગ લીધો હતો. ટ્રેક પર રેસર્સે વિવિધ મોડિફાઇડ્ બાઇકસ પર જમ્પસ લગાવ્યા હતા. ગોવા મોટરસ્પોટર્સ એસો. સાથે જોડાયેલા ટીનએજર રિશિગોમ્સ તેમજ એમોન ગોમ્સ પણ ઉપસ્થિત રહ્યાં હતા. ઇવેન્ટમાં આકર્ષણનું કેન્દ્ર 7.5 વર્ષનો માહેર કાદરી બન્યો હતો જેણે કાવાસાકીની કેએકસ 100 તેમજ એટીવીની ડેમો કેટેગરીની રેસમાં વિજયી સ્થાન મેળવ્યું હતું.