તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

SPECIAL TALK

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
SPECIAL TALK

30મી જાન્યુ.એ ‘રિ-ઈન્કાર્નેટ ગાંધી’ વિશે લેક્ચર યોજાશે.

ગાંધીમાર્ગ અસાધારણ માનવી બનાવી શકે છે

સિટી રિપોર્ટર :વડોદરા

ગાંધીજીનામૂલ્યો અને ગાંધીમાર્ગે ચાલીને સાધારણ વ્યક્તિ પણ અસાધારણ બની શકે છે. આજના કોર્પોરેટ્સને અને સમાજને પણ આધારસ્તંભોની જરૂર છે. વિશે 30મી જાન્યુઆરીએ ‘રિ ઇનકાર્નેટ ગાંધી’ િવશેનું લેકચર એમ્પલ પ્રા.લિ.ના ડિરેક્ટર નિર્મલ પારેખ આપશે. વિશે તેઓ કહે છે કે, ગાંધીજીના જીવન ચરિત્ર વાંચ્યા બાદ એવા સત્યો જાણવા મળ્યાં જે સામાન્ય મનુષ્યોની લાક્ષણિકતા છે. તેમને જેમ જેમ સમજ આવતી ગઇ તેમ તેમ તેમણે અપરિગ્રહ કરવાનો નિર્ણય લીધો અને અસાધારણ માનવી બનતા ગયા. આપણે પણ ગાંધીમાર્ગ અપનાવીને અસાધારણ માનવી બની શકીએ છીએ. માટે તેમણે પોતાના સિદ્ધાંતો, ધર્મ પ્રેમ, સંયમ, માનસિક સંતુલન અને પીડા સહન કરવાની સંપૂર્ણ તૈયારી રાખી હતી.’ વિશેના તમામ મુદ્દાઓની ચર્ચા કરવા નિર્મલ પારેખ પોતાના લેક્ચરમાં કરશે.

પ્રોફાઇલ

નિર્મલ પારેખ

એજ| 59

પ્રોફેશન | કન્સલ્ટન્સી મેન મેનેજમેન્ટ અને હ્યુમન રિસોર્સ

હોબી | મ્યૂઝિક, રિડિંગ

રજિસ્ટ્રેશન માટે

Whatsapp : 9712600500

SMS: 9227071722

E-Mail: Gandhi@aample.com

Website: www.aample.com