• Gujarati News
  • બાઇકની ટક્કરે વૃદ્ધાને ઇજા

બાઇકની ટક્કરે વૃદ્ધાને ઇજા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લીમખેડા તાલુકાના કુન્લી ગામના વેલામી ફળીયામાં રહેતી વૃધ્ધા શાંતાબેન નવલસિંહ ડામોર તેમના પતિના પેન્શનના નાણઆં લેવા માટે લીમખેડા બેન્ક ઓફ બરોડા શાખામાં જતી તી. તે દરમ્યાન એક બાઇક ચાલકે ગફલતભરી રીતે હંકારી આવી શાંતાબેનને ટક્કર મારી નાસી ગયો હતો. તેમને જમણાં પગમાં ફ્રેક્ચર થયું હતું.