• Gujarati News
  • સમસ્ત નાગર મંડળ દ્વારા રંગોળી સ્પર્ધા

સમસ્ત નાગર મંડળ દ્વારા રંગોળી સ્પર્ધા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા . સમસ્તનાગર મંડળ (પશ્ચિમ વિભાગ) દ્વારા તા. 8,નવેમ્બરને શનિવારના રોજ સુભાનપુરા અતિથિગૃહ ખાતે સ્નેહ મિલન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રસંગે સવારે 10.00 કલાકે નિબંધ સ્પર્ધા, બપોરે 12.00 કલાકે રંગોળી સ્પર્ધા, સાંજે 6.00 કલાકે સ્નેહ મિલન સમારંભ યોજાશે. અત્રે ઉલ્લેખનિય છે કે નિબંધ સ્પર્ધા તેમજ રંગોળી સ્પર્ધામાં ભાગ લેનાર સમસ્ત નાગર મંડળના ઇચ્છુકોને તા.6,નવેમ્બર, 2014 સુધીમાં સમસ્ત નાગર મંડળ, બી/7, રત્નમપાર્ક, અમીન પાર્ટી પ્લોટ પાસે, સુભાનપુરા,વડોદરા ખાતે પોતાના નામ નોંધાવી જવા જણાવ્યું છે.