• Gujarati News
  • B.Ed. સેમેસ્ટર 2ની હોલ ટિકિટનું 15મીથી વિતરણ કરાશે

B.Ed. સેમેસ્ટર-2ની હોલ ટિકિટનું 15મીથી વિતરણ કરાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |અક્ષર મહિલા બી.એડ.કોલેજ, ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન દેવરાજ બિલ્ડિંગ, આર્યકન્યા વિદ્યાલય સામે, કારેલીબાગ દ્વારા તા.15મી એપ્રિલથી શરૂ થતી બી.એડ.સેમેસ્ટર-2ની પરીક્ષાની હોલ ટીકીટ દરેક તાલામાર્થી બહેનોને આઇકાર્ડ સાથે કોલેજ કાર્યાલયમાં રૂબરૂ સવારે 10.00 થી સાંજે 5.00 કલાક દરમિયાન મેળવી લેવી. તેમ અક્ષર બી.એડ.કોલેજના પ્રિન્સિપલ કૃપાલીબેન રાવલે જણાવ્યું હતું.