• Gujarati News
  • વડોદરા |નવાયાર્ડનીરમણીકલાલની ચાલમાં અશોકભાઈ રણછોડભાઈ રહે છે. શનિવારે સવારે 10

વડોદરા |નવાયાર્ડનીરમણીકલાલની ચાલમાં અશોકભાઈ રણછોડભાઈ રહે છે. શનિવારે સવારે 10

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |નવાયાર્ડનીરમણીકલાલની ચાલમાં અશોકભાઈ રણછોડભાઈ રહે છે. શનિવારે સવારે 10 કલાકે તેઓ ઘરમાં હતા ત્યારે સમયે અચાનક ઘરના ટી.વી.ના સ્વીચબોર્ડમાં શોર્ટસર્કિટ થયું હતું. તેમાંથી તણખા થતાં અચાનક નીચે રહેલા ગાંદલામાં આગ લાગી હતી. ફાયરિબ્રગેડના લાશ્કરોએ પાણીનો મારો ચલાવી ગણતરીની મિિનટમાં આગને કાબુમાં લીધી હતી.

નવાયાર્ડમાં મકાનમાં આગ