• Gujarati News
  • હવે 23 માળ સુધીની આગ બુઝાવી નાગરિકોને બચાવાશે

હવે 23 માળ સુધીની આગ બુઝાવી નાગરિકોને બચાવાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
~30

~ 12

70 મીટર ઊંચી સ્નોરકેલ જરૂરી

નવાજીડીસીઆરમાં બહુમાળી ઇમારતની વ્યાખ્યા બદલાઇ છે ત્યારે શહેરમાં 20 થી વધુ માળની બિલ્ડીંગ બનનાર છે ત્યારે તેમાં ઉભી થનારી સંભવિત દુર્ઘટનાને પહોંચી વળવા માટે 70 મીટરની સ્નોરકેલ વસાવવા માટે આયોજન કરવામાં આવ્યુ છે. અમદાવાદે 80 મીટર સ્નોર કેલની ખરીદી માટે ગતિવિધી તેજ કરી છે પણ તેની ડીલીવરીમાં એક વર્ષનો સમય લાગે તેમ છે ત્યારે વડોદરા 70 મીટરની સ્નોરકેલ વસાવવામાં રાજયનુ બીજુ શહેર સાબિત થાય તેવી શકયતા છે

સેવાસદનના ફાયરબ્રિગેડ વિભાગ પાસે હાલમાં 62 જેટલા વિવિધ પ્રકારના વાહનો-સાધનો છે. વડોદરા ફાયરબ્રિગેડે 30 મીટરની અને ત્યારબાદ 44 મીટરની ઉંચાઇ ધરાવતી હાઇડ્રોલીક એલીવીટેડ પ્લેટફોર્મ (સ્નોરકેલ)ની ખરીદી કરી હતી. પરંતુ, નવા જીડીસીઆરમાં બહુમાળી ઇમારતોની વ્યાખ્યામાં ફરી સુધારો કરાતા આગામી વષોર્માં શહેરમાં 23 માળના બહુમાળી એપાર્ટમેન્ટ બંધાઇ શકે છે.

સંજોગોમાં, કોઇ દુર્ઘટના સજાર્ય તો તેને પહોંચી વળવા માટે 70 મીટરની સ્નોરકેલ અને મલ્ટીપલ યુઝ માટે એરિયલ વ્યૂ સરર્વેલન્સ ડ્રોન ખરીદવાનુ પણ સેવાસદને આયોજન કર્યું છે.

> હાલમાં30-44m.ની સ્નોરકેલ ઉપલબ્ધ

>અમદાવાદમા55 m. સુરતમાં 54m.ની સુિવધા

>અમદાવાદે80 m.ની સ્નોરકેલનુ આયોજન

લાખ એરિયલવ્યૂ સર્વલન્સ ડ્રોન (6 નંગ)

કરોડ ~70મીટરનીઉંચાઇવાળી હાઇડ્રોલીક એલીવેેટેડ પ્લેટફોર્મ

{ પૂરનાસમયે પૂર આવતા પૂર્વે વિશ્વામિત્રી નદીની સ્થિતની જાણકારી મળી શકે

{બચાવકામગીરીમાં પ્રાથમિકતા આપવામાં સરળતા

{આગ,ભૂકંપ સહિતની દુર્ઘટનાનો ચિતાર

{ 23ફલોર સુધીની બિલિડ્ંગમાં બનતી દુર્ઘટના સામે બચાવ કામગીરીમાં રાહત

{23ફલોર સુધીની 70 મીટરની ઉંચાઇ સુધી સ્નોરકેલ પહોંચી શકશે

{સેન્સરસાથે આધુનિક જીપીએસ સિસ્ટમ કાર્યરત

સ્નોરકેલ અને સર્વેલન્સ ડ્રોનથી શું ફાયદો?ω

સર્વેલન્સ ડ્રોન

સ્નોરકેલ