• Gujarati News
  • વડોદરા |રેલવે તંત્ર સમક્ષ રનિંગ સ્ટાફ લોકો પાયલોટ્સ(ડ્રાયવર) અને ગાર્ડઝના

વડોદરા |રેલવે તંત્ર સમક્ષ રનિંગ સ્ટાફ લોકો પાયલોટ્સ(ડ્રાયવર) અને ગાર્ડઝના

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |રેલવે તંત્ર સમક્ષ રનિંગ સ્ટાફ લોકો પાયલોટ્સ(ડ્રાયવર) અને ગાર્ડઝના વણઉકલ્યા પ્રશ્નો અંગે વારંવાર રજૂઆત કરવા છતાં નિરાકરણ કરાતું નથી. જેથી વેસ્ટર્ન રેલવે મઝદૂર સંઘ દ્વારા રનીંગ સ્ટાફ અને ગાર્ડઝને ન્યાય અપાવવા સોમવાર તા.1લી ડિસેમ્બરે સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી ડિવિઝનલ રેલવે મેનેજરની પ્રતાપનગર સ્થિત ઓફિસ ખાતે ધરણાંનો કાર્યક્રમ યોજવાનું જાહેર કરાયું છે.