• Gujarati News
  • પ્રો.મહેતાની સ્મૃતિમાં કાર્યક્રમ

પ્રો.મહેતાની સ્મૃતિમાં કાર્યક્રમ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રો.મહેતાની સ્મૃતિમાં કાર્યક્રમ

િસટી િરપોર્ટર :વડોદરા

ક્લાસિકલસંગીતનો પ્રસાર કરતી સંસ્થા નાદબ્રહ્મ અને નવકલા દ્વારા સ્વ.પ્રો.આર સી મહેતાની સ્મૃતિમાં 27મી નવેમ્બર, ગુરુવારે બીજી સંગીત સંધ્યા યોજાશે. કાર્યક્રમનો પ્રારંભ સાંજે 6.30 વાગ્યાથી બૈજુ બાવરા તાનારીરી હોલ, પુરુષોત્તમ નગર, અકોટા ખાતે યોજાશે. કાર્યક્રમમાં પ્રસાદ સાઠેનું બાંસુરીવાદન, પ્રસાદ ઓકનાં તબલાવાદનની સંગત સાથે યોજાશે. મુંબઇના હરપ્રીત સિંઘ ગાયનની પ્રસ્તુતિ કરશે. તેમની સાથે શહેરના માધવ પુરોહીત તબલા પર અને શ્યામ ઘેડિયા હાર્મોનિયમ પર સંગત કરશે.