• Gujarati News
  • ‘નોઇઝ’ વિશે સેમિનાર

‘નોઇઝ’ વિશે સેમિનાર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |ઇન્ડિયન એસોસિયેશન ઓફ ઓક્યુપેશન હેલ્થ દ્વારા તા.21મી નવેમ્બરે હોટલ રોયલ ઓર્ચીડ ખાતે ‘નોઇઝ, ઇન્ડસ્ટ્રીઝ એન્ડ યુ’ વિશે સેમિનાર યોજાયો હતો. જેમાં ઓક્યુપેશન ફિઝિશીયન ડો.આર.સી.સકસેના, ડો.કિશોર પરીખ અને ડો.મિનલ ઠક્કરે માહિતી આપી હતી.