• Gujarati News
  • શાસ્ત્રીય સંગીતના વર્ગો

શાસ્ત્રીય સંગીતના વર્ગો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |યોગનિકતેન ખાતે ગાંધર્વ મહાવિદ્યાલય સંચાલિત બૃહદ ગુજરાત સંગીત સમિતિ દ્વારા શાસ્ત્રીય ગાયન, હાર્મોનિયમ, તબલાની તાલીમ તા. રજી ડિસેમ્બરથી દર મંગળવારે અને શુક્રવારે સાંજે 7.30 થી રાત્રે 9.00 કલાકે અપાશે. ઇચ્છુકોએ યોગ નિકેતન, ફતેગંજ ખાતે ફોર્મ ભરવા.