• Gujarati News
  • વડીલ પરિવારનો વાર્ષિકોત્સવ

વડીલ પરિવારનો વાર્ષિકોત્સવ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |વ્રજધામ વડિલ પરિવારનો 15મો વાર્ષિકોત્સવ તા.27મી નવેમ્બરને ગુરુવારના રોજ સાંજે 6.00 કલાકે નરહરિ સત્સંગ ભવનમાંજલપુર ખાતે યોજાશેઆ પ્રસંગે ‘સાંપ્રત સમસ્યાઓ’ વિશે પી.કે. લહેરીનું વકતવ્ય રજૂ કરવામાં આવશે.અધ્યક્ષ સ્થાને પૂ.ઇન્દિરાબેટીજી અતિથિ વિશેષ તરીકે પૂ.ગો.108 ચંદ્રગોપાલજી મહારાજ તથા મુખ્ય વકતા તરીકે પી.કે.લહેરી ઉપસ્થિત રહેશે.